GSEB HSC Result 2023 : ધોરણ 12 કોમર્સ રિજલ્ટ 2023 બાબતે મહત્વના સમાચાર
GSEB HSC Result 2023 : ધોરણ 12 કોમર્સ રિજલ્ટ 2023 બાબતે મહત્વના સમાચાર બાબતે મહત્વના ન્યુઝ મળી રહ્યા છે, આપ સૌને જણાવી દઈએ કે બે – ત્રણ દિવસથી સોસીયલ મીડિયામાં ધોરણ 12 રિજલ્ટની તારીખનો પરિપત્ર લોકો શેર કરી રહ્યા છે, જે બાબતે GSEB બોર્ડ દ્વારા નકારી કાઢવામાં આવ્યો છે, તો ચાલો જાણીએ એ બાબતે સંપૂર્ણ માહિતી. …